નોટિસ બોર્ડ
Tuesday, 23 June 2015
Monday, 8 June 2015
प्रमुख वचन और क्रांतिकारी नारे :--
प्रमुख वचन और क्रांतिकारी नारे :--
** जय जवान जय किसान – लाल बहादुर शास्त्री
** मारो फिरंगी ko – मंगल पांडे
** जय जगत – विनोबा भावे
** कर मत दो – सरदार बल्लभभाई पटले
** संपूर्ण क्रांति – जयप्रकाश नारायण
**विजय विश्व तिरंगा प्यार – श्यामलाल गुप्ता पार्षद
** वंदे मातरम – बंकिमचंद्र चटर्जी
** जय गण मन – रवींद्र नाथ टैगोर
** सम्राज्यवाद का नाश हो – भगत सिंह
** इंकलाब जिंदाबाद – भगत सिंह
** स्वराज्य हमारा जन्मसिद्ध अधिकार है – बाल गंगाधर तिलक
** दिल्ली चलो – सुभाषचंद्र बोस
** करो या मरो – महात्मा गांधी
** जय हिंद – सुभाषचंद्र बोस
** पूर्ण स्वराज – जवाहरलाल नेहरू
** हिंदी, हिंदू, हिंदुस्तान – भारतेंदू
** वेदों की ओर लौटो – दयानंद सरस्वती
** आराम हराम है – जवाहरलाल नेहरू
** हे राम – महात्मा गांधी
** भारत छोड़ो – महात्मा गांधी
** सरफरोशी की तम्मना अब हमारे दिल में है –रामप्रसाद बिस्मिल
** सारे जहां से अच्छा हिंदोस्तां हमारा – इकबाल
** तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा – सुभाषचंद्र बोस
** साइमन कमीशन वापस जाओ – लाला लाजपत राय
**हू लिव्स इफ इंडिया डाइज – जवाहरलाल नेहरू
Friday, 5 June 2015
માણસનું સૌથી મોટું અંગ - ચામડી
♥ માણસનું સૌથી મોટું અંગ - ચામડી ♥
→ શરીરના અંગોની વાત કરીએ તો આપણને હાથ, પગ, મોં અને કાન-નાક યાદ આવે પરંતુ તમે જાણો છો કે આપણી ચામડી એ આપણું સૌથી મોટું અને સૌથી વધુ ઉપયોગી અંગ છે ? આપણા તમામ અંગ- અવયવોનું રક્ષણ કરતી ચામડીનું કુલ ક્ષેત્રફળ લગભગ ૨૦ ચોરસ ફૂટ થાય. પુખ્ત ઉંમરના માણસની ચામડીનું વજન ૩થી ૪ કિલો થાય.
→ ચામડી ત્રણ પડની બનેલી છે. સૌથી નીચેના પડમાં નવા કોષો બનવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે. ઉપરના પડને ગરમી, ઠંડી, વરસાદ, પવન અને અન્ય ઘસારા લાગે અને મૃતકોશોનો નિકાલ થયા કરે છે. તેની પૂર્તિ કરવા માટે સૌથી નીચેના પડમાં તૈયાર થતા કોશો ઉપર ધકેલાતાં જાય છે. ચામડીની વચ્ચેના પડમાં વાળના મૂળ, જ્ઞાાનતંતુઓ અને રક્તવાહિનીઓ હોય છે. ચામડી ઉપર પરસેવાની ગ્રંથિના અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો હોય છે.
→ ચામડીનો રંગ વંશપરંપરાગત હોય છે. આંતરિક અવયવોનું રક્ષણ કરવા ઉપરાંત ચામડી પરસેવા દ્વારા શરીરના તાપમાનનું નિયંત્રણ જાળવે છે. સૂર્યપ્રકાશમાંથી ચામડીમાં પ્રક્રિયા થઇને વિટામીન ડી પણ મળે છે. આમ આપણી ચામડી સૌથી મોટું તો ખરું જ પણ મહત્વનું અંગ પણ છે.