નોટિસ બોર્ડ

આ બ્લોગ મા આપણુ હાર્દિક સ્વાગત છે.


Saturday 2 May 2015

TET: 2 અભ્યાસક઼મ 

🌷TET: 2
અભ્યાસક઼મ  કુલ ગુણ: ૧૫૦

વિભાગ: ૧ ગુણ: ૭૫   ➡જનરલ નોલેજ=૧૩ગુણ                  ➡વર્તમાન પ્રવાહો =૧૨ગુણ  (કુલગુણ= ૨૫ )                            
➡ શિक्षક અભિયોગ્યતા= ૧૩ ગુણ
➡ અંગ્રેજી વ્યાકરણ    =૧૨   ગુણ
(કુલ ગુણ=૨૫)                        
➡તાકિઁક અભિયોગ્યતા=૧૩ ગુણ
➡ગુજરાતી ભાષા વ્યાકરણ=૧૨ ગુણ
(કુલ ગુણઃ ૨૫ )       

વિભાગઃ૧  (૨૫+૨૫+૨૫)  =૭૫ 

નોઘ: ઉપરના ગુણ માં (૧૨+૧૩ અથવા ૧૩+૧૨ =૨૫ એમ પણ પુછાઈ શકે)

વિભાગ:૨ ગુણ: ૭૫  ➡સામાજિક વિજ્ઞાાન:                     ૬ થી ૮ નાં સા.વિ.નાં તથા ધો-૯ અને ૧૦ નાં કઠિનતા ની દ્રષ્ટીએ પુછાય છે તથા ધો:૧૧  અને ૧૨ નુ અર્થશાત્ર પુછાય છે.      

➡ ભાષા (અંગ્રેજી.ગુજરાતી.હિન્દી.સંસ્કૃત) માટે: ધો-૬ થી ૮ નાં પાઠપુસ્તકો નાં કવિ પરીચય ,ઉપનામ ,પાઠનું વાંચન,શબ્દાર્થ,સમાનાર્થી,રુઢિપ્રયોગો અને અન્ય

No comments:

Post a Comment